કાથી કયા ભાગમાંથી મળે છે?
ફલાવરણ
છાલ
પ્રકાંડ
પર્ણો
નીચેનામાંથી અયોગ્ય જોડકું બતાવો
ડુંગળી અને લસણ બંને ........કુળ ધરાવે છે.
કઈ વનસ્પતિના બીજના અધિસ્તરમાંથી ઉત્પન્ન થતાં સેલ્યુલોઝ યુક્ત રોમનો ઉપયોગ ટેક્સટાઈલ્સ અને પેપર ઉદ્યોગમાં થાય છે?
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રાવામાં હોય છે.