લૅક્ટોબેસિલસ બૅક્ટેરિયા કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે?
$B_1$
$ B_2$
$ B_4$
$ B_{12}$
પૃષ્ઠવંશીઓ માટે સોથી ઝેરી જંતુનાશક કયું છે?
નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?
ધાન્યપાક અને શાકભાજીના રોગમાં અસરકારક ક્વૉન્ટમ $- 4000$ દવા કયા સૂક્ષ્મ જીવ દ્વારા તૈયાર કરાય છે ?
નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?