.....નાં પરિણામે લોરેન-લેવિ સિન્ડ્રોમ થાય છે.
પિટ્યુટરીની અતિક્રિયાશીલતા
હાયપોથાયરોઈડિઝમ
હાઈપરથાયરોઈડિઝમ
વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ત્રુટિ
કેવી રીતે પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ રૂધિરમાં $Ca^+$ નું પ્રમાણ વધારે છે.
પોટ-બેલી (માટલા જેવું પેટ), કબૂતર જેવી છાતી, બહાર નીકળેલી જીભ અને માનસિક મંદતા જેવા લક્ષણો $......$ ના છે
હશિમોટો રોગનાં લક્ષણો ..... ની જેમ વિકાસ પામે છે.
નીચેનામાંથી કયા સમૂહનાં બંને અંગો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
FSHઅને LH..... છે.