વાસોપ્રેસિન શેના માટે જવાબદાર છે ?
ઉજીનેસીસને (અંડકોષજનન) નિયંત્રણ કરે છે.
રક્તના દબાણને નિયંત્રિત કરે છે અને ઉત્સર્ગનલિકાઓ પર કાર્ય કરે છે.
રજકકણનાં નિર્માણનું નિયમન.
શુક્રકોષજનનું નિયંત્રણ.
સિમન્ડનો રોગ ..... છે.
બે અંતઃસ્ત્રાવ..........અને........નું સંશ્લેષણ હાયપોથેલેમસમાં થાય છે અને પિટ્યુટરી ગ્રંથિમાં..........અને........... દ્વારા અનુક્રમે વહન પામે છે.
જો ટેડપોલમાંથી થાયરોઈડ ગ્રંથિ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો :-
એડ્રિનલ બાહ્યકને થતી ઇજા નીચેનામાંથી શેના સ્ત્રાવને અસરકર્તા નથી ?
લડો યા ભાગો પરિસ્થિતી તેને ઉત્તેજે છે.