વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે.
કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $ A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$A $ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્ભવન દરમિયાન શું થશે?
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.
પ્લાઝમોડિયમ સૌથી વધુ જીવલેણ છે.