$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

  અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે, જેમાં લસિકાકણો કે લસિકાકોષો સહિત બધા રુધિર કોષો સર્જાય છે. 

Similar Questions

શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો. 

માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?

  • [NEET 2015]

ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?

$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.

$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ 

$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ

$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ

$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ 

$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ

$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો