$HIV$ માં પ્રોટીન આવરણ સાથે જનીનદ્રવ્ય તરીકે...
$ RNA$ ની બેવડી શૃંખલા હોય છે.
$ DNA$ ની બેવડી શૃંખલા હોય છે.
$ RNA$ ની એકલ શૃંખલા હોય છે.
$ DNA$ ની એકલ શૃંખલા હોય છે.
ફ્રેન્ચ પોકસ (સીફીલસ) માટે જવાબદાર કારક કયો છે?
કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?
......માં સંકુચિત રસધાની ગેરહાજર છે.
ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?
$L.S.D .$ એ ...... છે.