શરીરમાં પ્રવેશ્યા પછી $HIV$ કયા કોષમાં પ્રવેશે છે ?
મેક્રોફેઝ
રક્તકણ
યકૃતકોષ
જઠરકોષ
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?
મેલેરીયાની રસી ઉપલબ્ધ નથી, કારણ કે.......
પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........