નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે?
હેરોઇન-એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે
$LSD -$ રાઈમાં થતી ફૂગ મ્યૂકરમાંથી પ્રાપ્ત થાય.
મેરિજ્યુએના-મુખ્ય સક્રિય તત્ત્વ $THC$
કોડીન-કેનાબિસ ઇન્ડિકામાંથી પ્રાપ્ત થાય.
મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.
સૂક્ષ્મ ફીલારીઆ મચ્છરમાં આશરે $10$ દિવસમાં.........
અછબડા કોને કારણે થાય છે?
ન્યુમોનિયાનૂ ચિહન/લક્ષણ તેનથી.