સ્પોરોઝુઓઇટ ક્યાં રહેલ છે ?
માનવ યકૃતમાં
એનોફિલિસના રૂધિરમાં
માદા એનોફિલિસનાં લાળરસમાં
માનવ જઠરમાં
નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?
સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે? $(i)$ આક્રમકતામાં વધારો $(ii)$ માસિક ચક્રમાં અનિયમિતતા $(iii)$ ટાલ પડવી $(iv)$ ખિન્નતા $(v) $ ખીલ વધવા $(vi)$ શુક્રપિંડના કદમાં ઘટાડો
ચોથીયો જવર એ દર $72$ કલાકે તાવના ફરી થવાથી ઓળખી શકાય છે, અને તે.........થી થાય છે.
દારૂ પીનારાના યકૃતને નુકસાન થવાનું કારણ શું છે?