વિધાન $A$ : રોક્વી ફોર્ટ ચીઝ માટે ફૂગનું સંવર્ધન કરાય છે. 

કારણ $R $ :  સ્વીસ ચીઝ માટે પ્રોપિયોની બૅક્ટેરિયમ શાર્માનીનો ઉપયોગ કરાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$  અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી  સમજૂતી છે.

  • B

    $  A$  અને $R$  બંને સાચાં છે પરંતુ $ R$  એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$  સાચું અને $ R$  ખોટું છે.

  • D

     $ A $ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

ઢોંસા અને ઈડલી બનાવવા માટેનું ખીરું કયા સજીવો દ્વારા બને છે અને તે શાને કારણે ફુલેલુ દેખાય છે ?

દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?

$LAB$ નું પુરૂનામ........છે

દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.

  • [NEET 2018]

નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?