વિધાન $P$: બ્રેડ બનાવવા $ LAB$  વપરાય છે.

વિધાન $Q $: દહીં બનાવવા લેક્ટોબેસિલસ વપરાય છે.

  • A

      વિધાન $P$ અને $ Q $ બંને સાચાં છે.

  • B

      વિધાન $P$ અને $Q$ બંને ખોટા છે.

  • C

      વિધાન  $Q$  સાચું, વિધાન $ P $ ખોટું છે.

  • D

      વિધાન $P$ ખોટું, વિધાન $ Q$ સાચું છે.

Similar Questions

બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.

વિધાન $A$  : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે. 

કારણ $R$ :  $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે. 

વિધાન $A$  અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

વિધાન $X $: $LAB$  પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.

વિધાન $Y $ : $LAB$ હોજરીના નુકસાનકારક બૅક્ટેરિયાથી આપણને બચાવે છે.

ઇન્સીલેજ સાથે શું સંગત છે ?

$(i)$  પ્રોપિયોનીબેક્ટેરીયમ શાર્માનીની મદદથી તૈયાર કરવામાં આવે છે.

$(ii)$  બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

$(iii) $ ઢોરનો ખોરાક છે.

$(iv) $ તેની મદદથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.

$(v) $ લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતમાં આથવણ લાવી બનાવવામાં આવે છે.

વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.

વિધાન $Q $ : $ LAB$  વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.