બેસિલસ થુરિન્જેન્સીસમાંથી મેળવાતું ક્રાય $- 1 $ નામનું આંતરિક વિષ શેની સામે અસરકારક છે ?

  • A

      મચ્છર

  • B

      માખી

  • C

      સૂત્રકૃમિ

  • D

      બોલવર્મ

Similar Questions

$Cry$ જનીન વૈજ્ઞાનિકોએે કઈ વનસ્પતિમાં દાખલ કર્યુ છે ?

$Bt$ કપાસ શું છે ?

નીચેનામાંથી કયા સજીવનો સમાવેશ કોલિઓપ્ટેરામા થાય છે ?

નીચેનામાંથી કઈ તકનીકે સજીવ માટે જનીનિક ઈજનેરી શકય બનાવી છે?

$Bt$ વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે ?