$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ પાલનપુર $(P)$ $IVRI$
$(2)$ મહેસાણા $(Q)$ બનાસ ડેરી
$(3)$ આણંદ $(R)$ દૂધસાગર ડેરી
$(4)$ ઈજજતનગર $(S)$ અમૂલ ડેરી

  • A

    $  (1)-(Q), (2)-(R), (3)-(S), (4)-( P)$

  • B

     $ (1)-(P), (2)-(Q), (3)-(R), (4)-(S)$

  • C

    $  (1)-(S), (2)-(R), (3)-(Q), (4)-(P)$

  • D

    $  (1)-(R), (2)-(S), (3)-(Q), (4)-(P)$

Similar Questions

નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

કૉલમ - $I$ કૉલમ - $II$
$(A)$ બહિસંકરણ $(i)$ અગર - અગર જેલ
$(B)$ આંતરજાતીય સંકરણ $(ii)$ ખચ્ચર
$(C)$ કેલસ-સંવર્ધન $(iii)$ રોટરી શેકર
$(D)$ સસ્પેન્શન - સંવર્ધન $(iv)$ સાંતા ગર્ટુડીસ

નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI)$ કયાં આવેલી છે?

બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?

ફૂગ અને વનસ્પતિ વચ્ચેના સહજીવનમાં ફૂગ કયા પોષક તત્વનું જમીનમાંથી શોષણ કરી અને વનસ્પતિને આપે છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ સરડિન $(A)$ ગુજરાતનો દરિયાકિનારો
$(2)$ હુબેર $(B)$ કાર્બન પેપર
$(3)$ $1640\, km$ $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય
$(4)$ મીણ $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા