સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.
પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.
નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?