એક જાતિના સજીવોના પરસ્પર સમાગમની ઘટનાના પરિણામે નિર્માણ પામતીરચના....
અંડકોષ
શુક્રકોષ
ફલિતાંડ
દ્વિતીયપૂર્વ કોષ
દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?
સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?
જન્યુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?