વિયોજન અચળાંક $K_a$ ના મૂલ્યો નીચે આપેલા છે
ઍસિડ | $K_a$ |
$HCN$ | $6.2\times 10^{-10}$ |
$HF$ | $7.2\times 10^{-4}$ |
$HNO_2$ | $4.0\times 10^{-4}$ |
તો બેઇઝ $CN^-,F^-$ અને $NO_2^-$ ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.
$F^- < CN^- < NO_2^-$
$NO_2^- < CN^- < F^-$
$F^- < NO_2^- < CN^-$
$NO_2^- < F^- < CN^-$
$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )
$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.
$0.005$ $M$ કોડિન $\left( C _{18} H _{21} NO _{3}\right)$ દ્રાવણની $pH$ $9.95$ છે. તેનો આયનીકરણ અચળાંક ગણો અને $p K_{ b }$ પણ ગણો.
$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )
$0.1$ $M$ બ્રોમો ઍસિટિક ઍસિડ દ્રાવણનો આયનીકરણ અચળાંક $0.132$ છે. બ્રોમો ઍસિટિક ઍસિડ દ્રાવણની $pH$ ગણો અને તેનો $p K_{ a }$ પણ ગણો.