$2 kg$ દળ ધરાવતા એક પદાર્થને $2m$  $sec^{-1}$ ના વેગથી ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તે જમીનને અડકે તે પહેલા તેની ગતિઊર્જા કેટલા ......$J$ હશે?

  • A

    $2 $

  • B

    $1 $

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(a)$ જો પદાર્થનું વેગમાન બમણું થાય તો તેની ગતિઊર્જા ........ થાય. 

$(b)$ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યૂશન ગુણાંક $e$ $=$ ..... 

$(c)$ $1\,kW$ પાવરવાળા ઉપકરણ વડે ....... સમયમાં $1\,kWh$ ઊર્જા વપરાય છે. 

$9 kg$ દળનો એક બોમ્બ $3 kg$ અને $6 kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $6 kg $ ના ટુકડાની ગતિ ઊર્જા $120 J$ તો $3 kg$ દળની ગતિ ઊર્જા  ......... $J$ શોધો.

$m_1$ દળવાળો કણ $v_1$ વેગથી અને $m_2$ દળવાળો કણ $v_2$ વેગથી ગતિ છે. બંનેના વેગમાન સમાન છે પરંતુ તેની જુદી-જુદી ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય, તો ............ 

  • [AIPMT 2004]

$2 kg $ ના પદાર્થને $ 490 J$ . ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?....$m$ [$g = 9.8\,m/{s^2}$]

એક કણ $t =0$ સમયે $x$-અક્ષ પર ગતિ શરૂ કરે છે. જો તેની ગતિઊર્જા સમય સાથે સમાન રીતે વધતી જતી હોય તો કણ પર લાગતું બળ શેના સમપ્રમાણમાં હશે?

  • [AIEEE 2011]