એક કણ $x = 0$ થી $x = x_1$ સુધી $F = Cx$ બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો.
$C{x_1}^2$
$\frac{1}{2}\,C{x_1}^2$
$C{x_1}^3$
શૂન્ય
સ્થિર રહેલા m દળના પદાર્થ પર અચળ બળ લાગતાં s અંતર કાપ્યા પછી ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?
$1250 kg $ ની કાર $ 30ms^{-1.}$ ના વેગથી ગતિ કરે છે $. 750 N$ નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $ 30kW$ પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ.....$m{s^{ - 2}}$
$0.5 kg$ દળનો એક પદાર્થ $1.5 m/s$ ની ઝડપ સાથે સમક્ષિતિજ લીસા પૃષ્ઠ પર ગતિ કરે છે. આ પદાર્થ જેનો બળ અચળાંક $k = 50 N/m$ હોય તેવી અવગણ્ય વજન ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલા ....$m$ હશે ?
$'m' $ જેટલુ દળ ધરાવતી છરીની ખુલ્લી ધારને $'h'$ ઉંચાઇએથી લાકડાના ભોંયતળીયા પર પાડવામાં આવે છે. જો બ્લેડ લાકડામાં $ 'd' $ જેટલી અંદર જાય તો લાકડા વડે છરીની ધારને અપાતો અવરોધ કેટલો?
એક પદાર્થનુંં વેગમાન વધીને $50\%$ થાય છે. તો પદાર્થની $K.E. $ વધીને કેટલા ........... $\%$ થશે ?