જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
$50$
$100$
$125$
$10$
ગતિઊર્જા $E$ અને વેગ $v $ વચ્ચેનો આલેખ નીચે પૈકી કયો થશે?
$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
સ્થિર સ્થિતિએ એક $12kg$ દળનો બોમ્બ વિસ્ફોટ પામીને $1 : 3$ જેટલો દળનો ગુણોત્તર ધરાવતા બે ટુકડાઓમાં રૂપાંતર પામે છે. નાના ટુકડાની ગતિ ઊર્જા $216 J$ છે. મોટા (ભારે) ટુકડાનું વેગમાન $(kg-m/sec)$ માં કેટલું હશે?
$DNA$ માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા $10^{-20}\, J$ છે $eV$ માં આનું મુલ્ય ............. ની નજીકનું છે
રાઇફલમાથી બુલેટ છોડવામાં આવે છે. જો રાઇફલ મુક્ત રીતે પાછળ તરફ ધકેલાતી હોય તો રાઇફલ ની ગતિ ઉર્જા કેટલી હશે?