$R$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરતા કણની ગતિઊર્જા $k = a{s^2}$ છે.જયાં $s$ એ સ્થાનાંતર છે.તો કણ પર કેટલું બળ લાગતું હશે?
$2a\frac{{{s^2}}}{R}$
$2as{\left( {1 + \frac{{{s^2}}}{{{R^2}}}} \right)^{1/2}}$
$2as$
$2a\frac{{{R^2}}}{s}$
બે પદાર્થોના દળ અનુક્રમે $1\,gm$ અને $9\,gm$ છે. જો તેમની ગતિઊર્જા સમાન હોય, તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
એક માણસની ગતિઊર્જા તેનાથી અડઘું દળ ઘરાવતા છોકરાથી અડઘી છે.જો માણસની ઝડપમાં $ 1 m/s$ નો વઘારો કરવામાં આવે તો બંનેની ગતિઊર્જા સમાન થાય છે. માણસની મૂળ ઝડપ
કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.
પ્રારંભમાં સ્થિર પદાર્થ $2M $ અને $3M $ દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા $E$ છે. ટૂકડામાં વહેંચાયા બાદ $ 2M$ દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?
જો કાર્ય ધન મળે, તો ગતિઊર્જા વધે કે ઘટે ?