એક સ્પ્રિંગની ખેંચાણ $10$ સે.મી. થી $20$ સે.મી. કરવા માટે તેને ખેંચવા થયેલ કુલ કાર્ય.....

  • A

    તેને $20 cm $ થી $30 cm$ સુધી ખેંચવા માટે કરેલ કાર્યને બરાબર હોય છે.

  • B

    તેને $20 cm$ થી $30 cm$ સુધી ખેંચવા માટે કરેલ કાર્ય કરતા ઓછું હોય છે.

  • C

    તેને $20 cm$ થી $30 cm $ સુધી ખેંચવા માટે કરેલ કાર્ય કરતા વધારે હોય છે.

  • D

    તેને $0 cm$ થી $10 cm $ સુધી ખેંચવા માટે કરેલ કાર્યની બરાબર હોય છે.

Similar Questions

ખેંચાયેલી સ્પ્રિંગમાં ખેંચાયેલા બળ વડે થતું કાર્ય ધન હોય કે ઋણ ?

સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં છે,$0.25 \,kg$ના દળને મુક્ત કરતા તંત્રએ એ સપાટી પર લગાવેલ મહતમ બળ શોધો? ($N$ માં)

  • [AIIMS 2019]

$\frac {k}{m}$ નું પારિમાણિક સૂત્ર લખો.

$5 \times {10^3}N/m$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્રની લંબાઇ $ 5 cm$  થી  $10 cm$ વધારતાં થતું કાર્ય......$N-m$

કાર એક્સિડન્ટ (અથડામણ) ને તાદર્શય કરવા માટે, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ આચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદર્શય વિચારો કે જેમાં $18.0\ km / h$ની ઝડપથી ગતિ કરતી $1000 kg$ દળની કાર, સમક્ષિતિજ રીતે લગાડેલ $6.25 \times 10^{3} N m ^{-1}$ સ્પ્રિંગ અંચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. ઘર્ષણના અચળાંક દાના $0.5$ મૂલ્ય માટે ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો.