વિધાન $-1$ અને વિધાન $-2$ આવેલા છે. જો $S_1$ અને $S_2$ બે સ્પ્રિંગના બળ અચળાંકો અનુક્રમે $k_1$  અને $k_2$ છે જેમને સમાન બળથી ખેંચેલી છે. એવું જાણવા મળ્યું કે $S_2$  સ્પ્રિંગ કરતા $S_1$ સ્પ્રિંગ પર થતું કાર્ય વધુ હોય છે.

વિધાન  $1$ : જો સમાન મૂલ્યથી ખેંચવામાં આવે તો $S_1$ પર થતું કાર્ય જે $S_2$  પર થતા કાર્ય કરતા વધારે છે. વિધાન $2 : k_1 < k_2$

  • A

    વિધાન $-1$ સાચું છે. વિધાન $-2$ સાચું છે અને વિધાન $-2$ એ વિધાન $-1$ ની સંપૂર્ણ સાચી માહિતી આપતું નથી.

  • B

    વિધાન $-1$ ખોટું છે વિધાન $-2$ સાચું છે.

  • C

    વિધાન $-1$ સાચું છે. વિધાન $-2$ ખોટું છે.

  • D

    વિધાન $-1$ સાચું છે. વિધાન  $-2$ સાચું છે અને વિધાન $-2$ એ વિધાન $-1$ ની સંપૂર્ણ સાચી સમજૂતી આપે છે.

Similar Questions

બે અનુક્રમે $m$ અને $2\, m$ દળ વાળા પદાર્થો $A$ અને $B$  ને લીસ્સી સપાટી પર મૂકેલા છે. તેઓને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલા છે . ત્રીજો $m$ દળનો પદાર્થ $C$ ને સપાટી પર મૂકેલો છે. પદાર્થ $C$ વેગ $v_0$ થી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરીને $A$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત પછી ચોક્કસ સમય બાદ એવું જોવા મળ્યું કે $A$ અને $B$ નો તત્કાલિન વેગ સમાન છે અને સ્પ્રિંગ નું સંકોચન $x_0$ છે. તો સ્પ્રિંગ અચળાંક $k$ કેટલો થશે?

  • [AIEEE 2012]

$0.5\, kg$ દળ અને $12\, m / sec$ જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને $30\, cm$ જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........$N / m$ હશે.

  • [JEE MAIN 2022]

$1.5\,m$ લાંબા શોક એબ્સોર્બર (આંચકા સહન કરનાર) એક વેગન (મોટા ભાર ખેંચનાર સાધન) સાથે એન્જિનને જોડેલું છે. જ્યારે તેને સ્થિર કરવા માટે બ્રેક લગાડવામાં આવે છે ત્યારે તેમના $50,000 \,kg $ ના કુલ દળ સાથે $36\, km\,h^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે ત્યારે તંત્રને સ્થિર કરવા શોક એબ્સોર્બરની સ્પ્રિંગ $1.0\, m$ જેટલી સંકોચાય છે. જો વેગનની $90\,\%$ ઊર્જા ઘર્ષણ દ્વારા ગુમાવાતી હોય તો સ્પ્રિંગ-અંચળાંક ગણો. 

દળ રહિત પ્લેટફોર્મનેે આકૃતિમાં દર્શાવ્યા હલકી સ્થિતિ સ્થાપક સ્પ્રિંગ પર મૂકેલું છે. જ્યારે $0.1\; kg $ દળનો વેગ કણ $0.24 \;m$ ની ઉંચાઈએથી પડતા સ્પ્રિંગમાં $0.01\; m $ નું સંકોચન થાય છે. ............... $\mathrm{m}$ ઉંચાઈએથી કણ પડતાં $0.04\; m$ નું સંકોચન થશે ?

એક ઘર્ષણરહિત ટેબલની સપાટી પર $K$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગને અનુક્રમે $m $ તથા $M$ ગળ ધરાવતા બે બ્લોકની વચ્ચે દબાયેલી સ્થિતિમાં રાખેલ છે. સ્પ્રિંગને મુક્ત કરતાં બંને બ્લોક એકબીજાથી વિરુદ્ધ દિશામાં વેગ પ્રાપ્ત કરે છે. સ્પ્રિંગ તેની મૂળ સામાન્ય લંબાઈ પ્રાપ્ત કરતાં બંને બ્લોક સાથે તે સંપર્ક ગુમાવે છે. જો સ્પ્રિંગને શરૂઆતમાં $x$ જેટલી દબાવવામાં આવી હોય, તો છૂટા પડતી વખતે $M$ દળના બ્લોકની ઝડપ ........હોય.