$5× 10^3$ દળનો ટ્રેનનો ડબ્બો (વેગન) છલોછલ પાણી ભરીને પ્રારંભીક વેગ  $1.2 m/s $ સાથે ઘર્ષણ રહીત પાટા પર ગતિ કરે છે. વરસાડ ડબ્બા (વેગન)માં અધોદિશામાં શિરોલંબ રીતે પડે છે. જ્યારે ડબ્બામાં $10^3 kg $ નું વજનનું પાણી ભેગું થવાની ડબ્બાની ગતિઊર્જામાં (કેટલો) .............. $\mathrm{J}$ ફેરફાર થશે ?

  • A

    $1200 $

  • B

    $300 $

  • C

    $600$

  • D

    $900 $

Similar Questions

એક સ્પ્રીંગ પર વજન લગાવતા તે $x$ જેટલી ખેંચાય છે. તો તેમાં સંગ્રહાયેલ ઊર્જા કેટલી હશે ? ($T$ એ સ્પ્રીંગમાં ઉદભવતુ તણાવ બળ અને $k$ સ્પ્રીંગ અચળાંક છે.)

સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ધીમે ધીમે મૂકતાંસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો $x$  છે.સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ઝડપથી મૂકી દેતાસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો છે.

$m_1 $ અને  $m_2$ દળના પદાર્થની ગતિઊર્જા સમાન હોય,તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$4\, m$ દળ ધરાવતો $A$ પદાર્થ $u$ વેગથી $2m$ દળ ધરાવતા સ્થિર રહેલો $B$ પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે.તો અથડામણમાં પદાર્થ $A$ તેની ઉર્જાનો કેટલામો ભાગ ગુમાવશે?

એક પદાર્થનુંં વેગમાન વધીને $50\%$ થાય છે. તો પદાર્થની $K.E. $ વધીને કેટલા ........... $\%$ થશે ?