$15 kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $5N $ નું બળ ગાલે છે તો ગતિના પ્રથમ સેકન્ડ દરમ્યાન થતું કાર્ય ....
$5J$
$5/6 J$
$6J$
$7J$
એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.
એક સ્થિતિ સ્થાપક દોરીની મૂળ લંબાઈ $L$ અને સૂક્ષ્મ લંબાઈ $x$ સુધી ખેંચેલી સ્પ્રિંગનો બળ અચળાંક $K$ છે. તદુપરાંત તે બીજી સૂક્ષ્મ લંબાઈ $y$ જેટલી ખેંચાયેલી છે. બીજા તણાવમાં થતું કાર્ય શોધો.
સ્થિર રહેલા m દળના પદાર્થ પર અચળ બળ લાગતાં s અંતર કાપ્યા પછી ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?
એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે અને $F$ એ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે. કણ અર્ધવક્ર પથ પર ગતિ કરે તો થતું કાર્ય કેટલું હશે ?
બે પરમાણુઓ માટે સ્થિતિ ઊર્જા $U(r) = a/r^{12} - b/r^{6 } $ વિધેયથી દર્શાવી છે. તેમની વચ્ચેનું સમતુલ્ય અંતર શોધો.