ન્યુટ્રેાન સ્થિર ડયુટેરોન સાથે હેડ ઓન સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. આ સંઘાતમાં ન્યુટ્રેાનની ઊર્જાનો ગુમાવેલો અંશ ……
$16/81$
$8/9$
$8/27$
$2/3$
એક એન્જિન ઘનતા ધરાવતા એક પ્રવાહીને આડછેદનું ક્ષેત્રફળ $A$ હોય તેવી નળી (પાઈપ) મારફતે સતત બહાર કાઢે છે. જો પ્રવાહીની નળીમાંથી પસાર થવાની ઝડપ $V$ હોય તો પ્રવાહીને મળતી ગતિ ઊર્જા કેટલી હશે ?
$a$ દળની ગોળી $ b$ વેગથી $c$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે. તો બ્લોકનો વેગ
એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે અને $F$ એ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે. કણ અર્ધવક્ર પથ પર ગતિ કરે તો થતું કાર્ય કેટલું હશે ?
$2m$ લંબાઇ ધરાવતી ચેઇનનો અડધો ભાગ ટેબલની કિનારી પર લટકે છે ............ $\mathrm{m/s}$
એક વોટર પંમ્પનો પાવર $2 kW$ છે. જો $g = 10 m/s^2$ લઈએ તો $10\;m$ ઊંચાઈએ મિનિટમાં પાણીનો કેટલા ..........લિટર જથ્થો ચઢાવી શકાય ?