એક અવકાશયાન કે જેનુ દળ $M$ છે. તે $V$ જેટલા વેગથી ગતિ કરે છે અને અચાનક બે ભાગમાં ફાટે છે. તેનો એક $m$ દળનો ભાગ સ્થિર લઇ જાય છે. ત્યારે બીજા ભાગનો વેગ કેટલો હશે?

  • A

    $\frac{{MV}}{{M - m}}$

  • B

    $\frac{{MV}}{{M + m}}$

  • C

    $\frac{{mV}}{{M - m}}$

  • D

    $\frac{{(M + m)V}}{m}$

Similar Questions

$h$ ઉંચાઈની એક ભેખડ પરથી એક ભારે (વજનદાર) પથ્થરને $v $ ઝડપે ફેંકવામાં આવે છે. પથ્થર જમીનને મહત્તમ ઝડપે અથડાય તે માટે તેને કેવી રીતે અને કઈ દિશામાં ફેંકવો જોઈએ?

$200\; kg$ દળની એક લારી ઘર્ષણરહિત પટ્ટા પર 36 km/hની સમાન (એક ધારી) ઝડપે ગતિ કરે છે. $20\; kg$ દળનો એક બાળક લારી પર તેના એક છેડાથી બીજા છેડા સુધી ( $10$ મીટર સુધી) લારીની સાપેક્ષે તેની વિરુદ્ધ દિશામાં $4 \;m s ^{-1}$ ની ઝડપથી દોડે છે અને લારી પરથી બહાર કૂદકો મારે છે. લારીની અંતિમ ઝડપ કેટલી છે ? છોકરો દોડવાનું શરૂ કરે તે સમયથી લારી કેટલે સુધી ગઈ હશે ?

$0.2 kg$ દળનો એક દડો $5m$ ઉંચાઈ પર સ્થિર રહેલો છે. $0.01 kg$ દળની એક ગોળી $V m/s$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરીને દડાના કેન્દ્ર આગળ અથડાય છે. સંઘાત પછી દડો અને ગોળી સ્વતંત્ર રીતે ગતિ કરે છે. થાંભલાના તળિયેથી આ દડો જમીન પર $20 m$ અંતરે અને ગોળી  $100 m $ અંતરે અથડાય છે. ગોળીનો પ્રારંભિક વેગ $ V $ કેટલા.......$m/s$ હશે ?

$M$ દળના એક પ્રક્ષેપને એવી રીતે ફેંકવામાં આવે છે તેનો સમક્ષિતિજ વિસ્તાર $4\, km$ થાય. ઉચ્ચત્તમ સ્થાનેથી તેના ફાંટીને બે  $M/4$ અને $3M/4$ દળના બે ભાગ થાય છે અને ભારે ભાગ શૂન્ય પ્રારંભિક વેગ થી શિરોલંબ દિશામાં પતન કરે છે. તો હળવા ભાગ નો સમક્ષિતિજ વિસ્તાર(પ્રક્ષેપના પ્રારંભિક સ્થાને થી અંતર) કેટલા ................ $\mathrm{km}$ હશે? 

  • [JEE MAIN 2013]

$0.1 kg $ નો પદાર્થનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.પદાર્થનો શરૂઆતનો વેગ $0 m/s $ હોય,તો $12m $ અંતર કાપ્યા પછી તેનો વેગ કેટલા .............. $m/s$ થાય?