- Home
- Standard 11
- Physics
બે ગાડીઓ વચ્ચે મૂકેલાં વિજભારના વિસ્ફોટ થવાથી બંને ગાડાઓ એકબીજાથી દૂર ધકેલાય છે. $100 kg $ વજનનું ગાડું $18 $ મીટર અંતર કાપીને અટકી જાય છે. $300 kg $ વજનનું ગાડું કેટલા .......$m$ અંતર કાપીને અટકતું હશે? જમીન સાથે ગાંડાઓનો ઘર્ષણ અચળાંક $\mu$ સમાન છે.
$2 $
$0.8 $
$4$
$5.2$
Solution
${m_1}{v_1}\,\, + \,\,{m_2}{v_2}\,\, = \,\,0\,\,;\,\,\,\frac{{{v_1}}}{{{v_2}}}\,\,\, = \,\,\, – \frac{{{m_2}}}{{{m_1}}}$
જ્યારે ગાડાઓ થોભે છે ત્યારે તેઓની ગતિ ઊર્જા ઘર્ષણ બળની વિરુદ્દ કાર્ય કરવામાં વપરાય જાય છે, જેથી
$\frac{{{m_1}v_1^2}}{2}\,\, = \,\,\mu \,\,{m_1}g{S_1}\,\,;\,\,\,\,\,\,\,\,\,\frac{{{m_2}v_2^2}}{2}\,\,\, = \,\,\mu \,\,{m_2}g{S_2}$
$ \Rightarrow \,\,\,\frac{{{S_1}}}{{{S_2}}}\,\, = \,\,{\left( {\frac{{{v_1}}}{{{v_2}}}} \right)^2}\,\, = \,\,{\left( {\frac{{{m_2}}}{{{m_1}}}} \right)^2}\,\, = \,\,{\left( {\frac{{300}}{{100}}} \right)^2}\, = \,\,9\,\,\, \Rightarrow \,\,\,{S_2}\,\, = \,\,\frac{{18}}{9}\,\, = \,\,\,2m$