જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા $\%$ હશે?

  • [JEE MAIN 2021]
  • A

    $100$

  • B

    $300$

  • C

    $400$

  • D

    $200$

Similar Questions

જો એક ગોળાને ટોપમાંથી છોડતા હવામાં વિસ્ફોટ કરવામાં આવે તો.....

પદાર્થનું રેખીય વેગમાન $p$ અને તેનો વેગ હોય તો તેની ગતિ-ઊર્જાનું સૂત્ર લખો. 

$10\, kg$ નો નળાકાર $10\, m/s$ ના વેગથી રફ સપાટી પર ગતિ કરે છે.નળાકાર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થતાં પહેલાં ........ $m$ અંતર કાપશે.

$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

  • [AIIMS 1999]

$x$-અક્ષ પર ગતિ કરી રહેલાં એક કણની ગતિ ઊર્જા $K$ એ તેની સ્થિતિ $(x)$ સાથે આફૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $x=9 \,m$ એ કણ પર લાગતાં બળ ની માત્રા .......... $N$ છે.