$1g$ અને $9g $ દળની ગતિઊર્જા સમાન છે.તો વેગમાનનો ગુણોત્તર
$1 : 9$
$9 : 1$
$1 : 3$
$3 : 1$
એક ડેમમાંથી $550 metre$ ઊંચાઇ પરથી પાણી $ 50 metre $ ઊંચાઇ પર આવેલા ટર્બોઈન પર $1 sec $ માં $ 2000 kg $ પાણી પડે છે.ટર્બાઈનની કાર્યક્ષમતા $80\%$ હોય તો ઉત્પન્ન થતો પાવર ............. $\mathrm{MW}$
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં $1, 2 $ અને $3 $ માર્ગે થતું કાર્ય ${W_1},\,\,{W_2}$ અને ${W_3}$ હોય,તો
એક રાઈફલ ની ગોળી એક પાટિયાંમાંથી આરપાર થવામાં તેનો $\left(\frac{1}{20}\right)^{th}$ જેટલો વેગ ગુમાવે છે. ધારો કે પાટિયું એ અચળ અવરોધક બળ ધરાવતું હોય તો તે ગોળી ને રોકી દેવા માટે ઓછા માં ઓછા કેટલા પાટિયાં જોશે
યંત્ર દ્વારા પહોંચાડવામાં આવતા અચળ પાવરને લીધે એક પદાર્થ સુરેખ રેખા પર ગતિ કરે છે. $t $ સમયમાં પદાર્થ દ્વારા કપાતું અંતર કોના સમપ્રમાણમાં હશે?
એક $ m $ દળ ના પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $ v$ વેગ ${t_1}$ સમયમાં પ્રાપ્ત કરે છે.$ t$ સમયમાં થતું કાર્ય કોના સપ્રમાણમાં હોય છે?