- Home
- Standard 11
- Physics
એક કાર્નોટ એન્જિન માટે $W/Q_1 = 1/6$ છે. જો ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $62°C$ જેટલું ઘટાડવામાં આવે તો આપેલ ગુણોત્તર બમણો થઈ જાય છે, તો ઠારણ-અવસ્થા અને ઉષ્મા-પ્રાપ્તિસ્થાનના પ્રારંભિક તાપમાન અનુક્રમે ....... છે.
$33 °C$ અને $67°C$
$37°C$ અને $99°C$
$67°C$ અને $33°C$
$97 K$ અને $37 K$
Solution
પ્રારંભમાં $\,\eta \,\, = \,\,\left( {1 – \frac{{{T_2}}}{{{T_1}}}} \right)\,\, = \,\,\frac{W}{Q}\,\, = \,\,\frac{1}{6}\,\,\,\,\,……\,(i)$
અંતમાં$\eta '\,\, = \,\,\left( {1 – \frac{{{T_2}'}}{{{T_1}'}}} \right)\,\, = \,\,\left( {1 – \frac{{({T_2} – 62)}}{{{T_1}}}} \right)\,\,$
$ = \,\,1 – \frac{{{T_2}}}{{{T_1}}} + \frac{{62}}{{{T_1}}}\,\, = \,\,\eta' \,\,\,\,\,….\,\,(ii)\,$
અહી આપેલ છે કે, $\eta ' = 2 \eta $ તેથી $(i)$ અને $(ii)$ ઉકેલતા,
$T_1 = 372 K = 99°C$ અને $T_2 = 310 K = 37°C$