એક મોલ આદર્શ વાયુ $(\gamma= 1.4)$ ને સમોષ્મી રીતે સંકોચન કરતા તેના તાપમાનમાં થતો વધારો $27° C$ થી $35° C$ થાય છે. તો ગેસની આંતરીક ઊર્જામાં થતો વધારો ......$J$ $?$ $(R = 8.3\,\, J/mol\,\, K)$
$-166 $
$166 $
$168 $
$-168 $
બે ધાતુના બોલમાંથી એક ઘન અને બીજો પોલો છે. બંનેને $300°C$ તાપમાને ગરમ કરવામાં આવે છે અને સમાન પરિસરમાં ઠંડા પડવા દેવામાં આવે છે ત્યારે ઉષ્મા વ્યયનો દર .......થશે.
બે પદાર્થનું $A$ અને $B$ નું તાપમાન અનુક્રમે $727°C$ અને $327°C$ છે. તો ઊર્જાના ઉત્સર્જનનો દર $HA : HB $ કેટલો થાય ?
બે સિલિન્ડર $A$ અને $B$ પીસ્ટન સાથે સમાન જગ્યાના દ્રીઆણ્વીય વાયુ સામે $300 K$ તાપમાને રાખેલા છે. $A$ સિલન્ડરનો પિસ્ટન મુક્ત છે જ્યારે $B$ નો પિસ્ટન જડિત છે જ્યારે દરેક ગેસ સીલીન્ડરનો સમાન જગ્યાની ઉષ્મા આપવામાં આવે ત્યારે વાયુના તાપમાનમાં થતો વધારો $30 K $ હોય તો વાયુ $B$ ના તાપમાનમાં થતો વધારો... $K$ ?
એક આણ્વીય વાયુનું સમોષ્મી રીતે તેના મુળ કદના $1/8$ ગણા જેટલુ સંકોચન થઇ જાય છે તો વાયુ દબાણ...? $( \gamma = 5/3)$
પદાર્થનું તાપમાન $400°C$ છે ધારો કે પરિસરનું તાપમાન નહિવત છે. કયા તાપમાને પદાર્થ બમણી ઉર્જાનું ઉત્સર્જન કરશે $ ?$