એક લાંબા ધાત્વીય સળીયાના એક છેડાથી બીજા છેડે ઉષ્માનું વહન સ્થાયી અવસ્થા હેઠળ થાય છે. તાપમાનમાં ફેરફાર $\theta$ એ તેની ગરમ છેડાથી $x$ પ્રમાણે નીચે આકૃતિમાં કેવી રીતે દર્શાવેલ છે$?$
સંયોજીત સ્લેબ બે જુદાં જુદાં પદાર્થેના બનેલા છે જેમની જાડાઈ સમાન છે અને ઉષ્માવાહકતા અનુક્રમે $K $ અને $2K$ છે. સ્લેબની સમતૂલ્ય ઉષ્મા વાહકતા ........છે.
જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ, $B $ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ, $C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?
કાર્નોટ એન્જિન ની કાર્યક્ષમતા $1/6$ છે. જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62\,^oC$ ઘટાડતા તેની કાર્યક્ષમતા બમણી થાય છે.તો ઉષ્મા પ્રાપ્તિ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
એક મોલ આદર્શ વાયુ $300\; K$ જેટલા અચળ તાપમાને પ્રારંભીક કદ $10$ લીટર થી અંતીમ કદ $20 $ લીટર સુધી પ્રસરણ પામે તો વાયુને પ્રસરવા કરવુ પડતુ કાર્ય ...... $J$ ? $(R = 8.31; J/mole-K)$
જો $\Delta$$E_{int}$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને $W$ એ તંત્ર દ્વારા થતું કાર્ય દર્શાવે તો થરમૉડાઇનેમિક તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?