- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$
A
$\frac{4}{9}\%$
B
$\frac{2}{3}\%$
C
$4\%$
D
$\frac{9}{4}\%$
Solution
ધારો કે, $k$ અચળ છે. સમોષ્મી પ્રક્રિયા માટે,
$P{V^\gamma } = k$
$\therefore \,\,\,P{V^{\frac{3}{2}}} = k$
$\log \,P + \frac{3}{2}\log V = \log \,k$
$\therefore \,\,\frac{{\Delta P}}{P} + \frac{3}{2}\frac{{\Delta V}}{V} = 0$
$\therefore \,\,\,\frac{{\Delta V}}{V} = – \frac{2}{3}\frac{{\Delta P}}{P}$
$\therefore \,\,\frac{{\Delta V}}{V} \times 100 = – \frac{2}{3}\left( {\frac{{\Delta P}}{P} \times 100} \right) = – \frac{2}{3} \times \frac{2}{3} = – \frac{4}{9}\% $
ઋણ ચિહ્ન કદમાં ઘટાડો દર્શાવે છે.
આથી કદમાં થતો ઘટાડો $\frac{4}{9}\%$ થશે.
Standard 11
Physics