સંયોજીત સ્લેબ બે જુદાં જુદાં પદાર્થેના બનેલા છે જેમની જાડાઈ સમાન છે અને ઉષ્માવાહકતા અનુક્રમે $K $ અને $2K$ છે. સ્લેબની સમતૂલ્ય ઉષ્મા વાહકતા ........છે.

  • A

    $3K$

  • B

    $\frac{4}{3}\,\,K$

  • C

    $\frac{2}{3}\,\,K$

  • D

    $\sqrt 2 \,\,K$

Similar Questions

એક લાંબા ધાત્વીય સળીયાના એક છેડાથી બીજા છેડે ઉષ્માનું વહન સ્થાયી અવસ્થા હેઠળ થાય છે. તાપમાનમાં ફેરફાર $\theta$ એ તેની ગરમ છેડાથી $x$ પ્રમાણે નીચે આકૃતિમાં કેવી રીતે દર્શાવેલ છે$?$

બે ધાતુના બોલમાંથી એક ઘન અને બીજો પોલો છે. બંનેને $300°C$ તાપમાને ગરમ કરવામાં આવે છે અને સમાન પરિસરમાં ઠંડા પડવા દેવામાં આવે છે ત્યારે ઉષ્મા વ્યયનો દર .......થશે.

એક એન્જિનનું ઉષ્મા પ્રાપ્તીનું સ્થાન $727°C$ છે અને ઠારણનું તાપમાન $227°C$ છે. તો આ એન્જિનની મહતમ શક્ય કાર્યક્ષમતા...?

એક આદર્શ વાયુનું $PT^2$ = અચળ અનુસાર પ્રસરણ થાય છે, તો આદર્શ વાયુનો કદ પ્રસરણાંક .....

........ $K$ તાપમાને સંપૂર્ણ કાળો પદાર્થ $5.67 \,W\,\, cm^{-2}$ ના દરથી વિકિરણનું ઉત્સર્જન કરશે? સ્ટિફનનો અચળાંક $5.67 \times 10^{-8} m^{-2} K^{-4}$.