પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતાએ અપ્રતિવર્તી એન્જિન કરતાં .........
કરતાં ઓછી છે
કરતાં વધારે છે
જેટલી છે
કરતાં અવગણ્ય છે
એક કાર્નોટ એન્જિન જે $7°C$ જેટલા નીચા તાપમાને કાર્ય કરે છે તેની કાર્યક્ષમતા $50\%$ છે. તેની ક્ષમતા વધારીને $70\%$ કરવા માટે ઉંચા તાપમાન પર કાર્ય કરતા પરીસરનું તાપમાન ....... $K$ વધારવુ પડે.
$NTP$ એ $1 g$ હિલિયમનું તાપમાન $T_1K$ થી $T_2K$ જેટલું ઉંચું લઈ જવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.
એક -પારિમાણીક વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCDA$ માં થતું કાર્ય કેટલું?
$P - V $ આલેખ એક-પરમાણ્વીય આદર્શ વાયુ ધરાવતાં થરમૉડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા ....... થશે.
જ્યારે તંત્રને $i$ સ્થીતીમાંથી $f$ સ્થીતી પર $iaf,$ માર્ગ દ્વારા લઇ જવામાં આવે ત્યારે $Q = 50 J $ અને $W = 20J$ છે. માર્ગ $ ibf$ માટે $Q = 35 J$ તથા $W = -13 J$. તો $f i,$ વક્ર માટે $ Q =$ ................ $\mathrm{J}$