એક બીકરને $4 °C$ તાપમાને પાણી વડે સંપૂર્ણપણે ભરેલ છે. આ બીકરમાંનું પાણી ક્યારે છલકાશે ?
માત્ર$4 °C$ કરતાં વધુ ગરમ કરવાથીd
માત્ર $4 °C$ કરતાં નીચે ઠંડું કરવાથી
$4 °C$ કરતાં વધુ ગરમ કરવાથી અને $4 °C$ કરતાં નીચે ઠંડુ કરવાથી
આમાંથી એક પણ નહિ.
$k_1$ અને $k_2$ ઉષ્માવાહકતા, $A_1$ અને $A_2$ આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ ધરાવતી બે પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. બંનેની સંયુક્ત ઉષ્માવાહકતા $k$..........
એક જ ધાતુમાંથી બનેલા બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ છે અને બંનેનું તાપમાન પણ સમાન છે તેમાનામાંથી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ PQRSP $ માં થતું કાર્ય .......... $\mathrm{J}$
$1$ અને $ 2 $ જાડાઈની બે દિવાલ છે અને તેની ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ છે તે એકબીજાના સંપર્કમાં છે. સ્થાયી અવસ્થામાં બહારની સપાટીનું તાપમાન $T_1$ અને $T_2$ છે. તો બંનેની સામાન્ય સપાટીનું તાપમાન શોધો.