- Home
- Standard 11
- Physics
ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta = 1/10$ છે.જો તેનો રેફ્રિજરેટર તરીકે ઉપયોગ કરવામાં આવે ને તંત્ર પર થતું કાર્ય $10 J $ હોય, તો નીચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષાયેલી ઉષ્મા ...... $J$
$99 $
$90 $
$1 $
$100 $
Solution
કાર્નોટ એન્જિન માટે $\eta \,\, = \,\,1\,\, – \,\,\frac{{{T_2}}}{{{T_1}}}\,\,\,\,\,\,$
$\therefore \,\,\frac{{{T_2}}}{{{T_1}}}\,\, = \,\,1\,\, – \eta \,\, = \,\,\,1\, – \,\,\frac{1}{{10}}\,\,\, = \,\,\frac{9}{{10}}\,\,\,\,\,\,\therefore \,\,\frac{{{T_1}}}{{{T_2}}}\,\, = \,\,\frac{{10}}{9}\,$
હવે, રેફ્રિજરેટર માટે પરિસરમાં છોડી દેવાતી ઉષ્મા
${Q_1}\,\, = \,\,W\,\, + \,\,{Q_2}\,\,\,\,\therefore \,\,W\,\, = \,\,{Q_1} – {Q_2}\,\,\,$
$\,\therefore \,\,\,\frac{W}{{{Q_2}}}\,\, = \,\,\frac{{{Q_1}}}{{{Q_2}}}\,\,\, – \,\,1\,\, = \,\,\frac{{{T_1}}}{{{T_2}}}\,\, – \,\,1\,\,$
$\therefore \,\,\,{Q_2}\,\, = \,\,\frac{W}{{\frac{{{T_1}}}{{{T_2}}} – 1}}\,\,\, = \,\,\frac{{10}}{{\frac{{10}}{9} – 1}}\,\, = \,\,\frac{{10}}{{\frac{1}{9}}}\,\, = \,\,90\,J$