$30 °C$ તાપમાન ધરાવતા $ 80 gm$ પાણીને $0 °C$ તાપમાને રહેલા બરફના એક મોટા ટુકડા પર ઢોળવામાં આવે, તો પીગળતા બરફનું દ્રવ્યમાન .... $gm$

  • A

    $30$

  • B

    $80$

  • C

    $1600$

  • D

    $150$

Similar Questions

એક આણ્વીય વાયુને દબાણ અચળ રાખીને ઉષ્મા $Q$ આપવામાં આવે છે તો વાયુ દ્વારા થતું કાર્ય....$?$

વરાળ-બિંદુ (steam point) અને બરફ-બિંદુ (ice point) વચ્ચે, કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $........\,\%$ હશે.

$R$ ત્રિજ્યાનો નળાકાર $K_1$ ઉષ્માવાહકતા વાળા પદાર્થનો બનેલો છે. તેની ફરતે $K_2$ ઉષ્માવાહકતાવાળા પદાર્થની નળાકાર કવચ જેની આંતરિક ત્રિજ્યા $2$ અને બાહ્ય ત્રિજ્યા $ 2 R$ છે. આ સંયુક્ત જોડાણના બંને છેડાઓને બે અલગ અલગ તાપમાને રાખેલા છે. નળાકારની સપાટી અને તંત્રમાંથી સ્થિર અવસ્થામાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. તંત્રની ઉષ્મા વાહકતા ......શોધો.

બીકરમાં પ્રવાહીનું t સમયે તાપમાન $\theta \,(t)$ અને પરિસરનું તાપમાન $\theta_0$ છે. ત્યારે ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણે $log_e$ ($\theta  -  \theta _0$) અને $t$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

$27°C$તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા $10 J$ છે. જો કાળા પદાર્થનું તાપમાન $327°C $ વધારવામાં આવે તો પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જનનો દર ...... $J$ થશે.