ચાર સમાન સળીયાથી ચોરસ બનાવેલું છે. વિકર્ણ પર તાપમાનનો તફાવત $100°C$ હોય ત્યારે બીજા વિકર્ણ પર તાપમાને તફાવત શું થશે ? ($l -$ લંબાઈ )

  • A

    $0° C$

  • B

    $\frac{{100}}{l }\,{\,^ \circ }C$

  • C

    $\frac{{100}}{{2\,l }}\,{\,^ \circ }C$

  • D

    $100°C$

Similar Questions

વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.

જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $10\%$ વધારવામાં આવે ત્યારે સપાટી દ્વારા ઉત્સર્જાતા વિકિરણની તીવ્રતા ......$\%$ વધશે.

$27\, °C$ તાપમાને રહેલ આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી, કદ તેના મૂળ કદના $8/27$ ગણું કરવામાં આવે છે. જો વાયુ માટે $\gamma = 5/3$ હોય, તો વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$

ઉંચા તાપમાને એક પદાર્થ માત્ર $\lambda_1$, $\lambda_2$, $\lambda_3$, અને $\lambda_4$ તરંગ લંબાઇની તરંગ ઉત્પન્ન કરે છે અને ઠંડા તાપમાને તે માત્ર નીચેની તરંગ લંબાઇ વાળા તરંગનું શોષણ કરશે?

બે પદાર્થનું $A$ અને $B$ નું તાપમાન અનુક્રમે $727°C$  અને $327°C$ છે. તો ઊર્જાના ઉત્સર્જનનો દર $HA : HB $ કેટલો થાય ?