English
Hindi
11.Thermodynamics
normal

એક સેન્ટીગ્રેડ અને ફેરનહીટ થરમૉમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પાણીના તાપમાનમાં જ્યાં સુધી ફેરનહીટ થરમૉમીટર $140 °F$ તાપમાન ન દર્શાવે ત્યાં સુધી ઘટાડો કરવામાં આવે છે, તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થરમૉમીટર ...... $^oC$ તાપમાનનો ઘટાડો દર્શાવશે.

A

$30$

B

$40$

C

$60$

D

$80$

Solution

પાણીનું ઉત્કલનબિંદુ $100 °C$ અથવા $212 °F$  છે.

પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્ચેનો સેÂલ્સયસ માપક્રમ પર તફાવત $100 °C$  અને ફેરનહીટ માપક્રમ પર તફાવત $180 °F$ છે.

$\therefore  \Delta T = 180 °F = 100 °C$

આમ, ફેરનહીટમાં દર્શાવેલો તાપમાનનો તફાવત સેલ્સિયસ માપક્રમ પરના તફાવત કરતાં $9/5$  ગણો હોય છે 

$\therefore \,\,{T_C}\,\, = \,\,\frac{5}{9}\Delta {T_F}\,\, = \,\,\frac{5}{9}(212\, – \,140)\, = \,\,{40^ \circ }C$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.