સેલ્સિયસ માપક્રમ પર એક પદાર્થના તાપમાનમાં $30°$ નો વધારો થાય છે, તો ફેરનહીટ માપક્રમ પર થતો તાપમાનનો વધારો .... $^o$

  • A

    $50$

  • B

    $40$

  • C

    $30$

  • D

    $54$

Similar Questions

જો પ્રવાહી $95°C$ થી $90°C$ અને $30\,\, sec$ માં ઠંડુ પડે છે અને $55°C$ થી $50°C$ એ $70 \,\,sec$ માં ઠંડુ પડે ત્યારે ઓરડાનું તાપમાન ...... $^oC$ છે.

સંયોજીત સ્લેબ બે જુદાં જુદાં પદાર્થેના બનેલા છે જેમની જાડાઈ સમાન છે અને ઉષ્માવાહકતા અનુક્રમે $K $ અને $2K$ છે. સ્લેબની સમતૂલ્ય ઉષ્મા વાહકતા ........છે.

તંત્રને $150 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $110 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $J$

એક પદાર્થ $50.0°C$ થી $49.9°C$ તાપમાને $5\,\,sec$ માં આવે છે તો $40.0°C$ થી $39.9°C$ જેટલુ તાપમાન પહોચતા ........ $(s)$ સમય લાગશે ? વાતાવરણનું તાપમાન $30°C$ છે અને ન્યુટનના શીતનનો નિયમ લાગુ પડે છે.

નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં થતું કાર્ય