- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
ઉષ્માગતી શાસ્ત્રનો પ્રથમ નિયમ કોનું ખાસ સ્વરૂપ છે. ?
A
ન્યુટનના નિયમનું
B
ઊર્જા સંરક્ષણના નિયમનુ
C
ચાલ્સના નિયમનું
D
ઉષ્મીય પ્રસારણના નિયમનું
Solution
વાયુને ઉષ્માં આપતા તેની આંતરીક ઊર્જામાં થતો વધારો થાય છે તથા વિસ્તરણ વિરૂધ્ધ થોડુંક કાર્ય થાય છે. માટે તે ઊર્જા સંરક્ષણનો વિશિષ્ટ હિસ્સો છે.
Standard 11
Physics