સમાન પ્રકારના નળાકાર ઉત્સર્જકના વક્રની ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ અને તેના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે. ત્યારે તેમના દ્વારા ઉત્સર્જાતા ઉષ્માનો જથ્થાનો ગુણોત્તર .......છે. (નળાકાર માટે લંબાઈ ત્રિજ્યા)
$2:1$
$1:1$
$4:1$
$1:4$
$NTP$ એ $1 g$ હિલિયમનું તાપમાન $T_1K$ થી $T_2K$ જેટલું ઉંચું લઈ જવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.
જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$
એક પદાર્થ $50.0°C$ થી $49.9°C$ તાપમાને $5\,\,sec$ માં આવે છે તો $40.0°C$ થી $39.9°C$ જેટલુ તાપમાન પહોચતા ........ $(s)$ સમય લાગશે ? વાતાવરણનું તાપમાન $30°C$ છે અને ન્યુટનના શીતનનો નિયમ લાગુ પડે છે.
એક મોલ આદર્શ વાયુ $300\; K$ જેટલા અચળ તાપમાને પ્રારંભીક કદ $10$ લીટર થી અંતીમ કદ $20 $ લીટર સુધી પ્રસરણ પામે તો વાયુને પ્રસરવા કરવુ પડતુ કાર્ય ...... $J$ ? $(R = 8.31; J/mole-K)$
બે પદાર્થાે $A$ અને $B$ ને ઉષ્મીય ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થની બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થે સમાન દરથી કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. .$\lambda_B$ તરંગલંબાઈએ $B$ દ્વારા મળતા મહત્તમ સ્પેક્ટ્રમ વિકિરણ $1.0 \mu_m$ છે. જો $A$ નું તાપમાન $5802 K$ હોય તો, $\lambda_B$ તરંગલંબાઈ ...... $ \mu_m$ ગણો.