બે ધાતુના સળિયા $1$ અને $2$ ની લંબાઈ સમાન અને તેના છેડે તાપમાનનો તફાવત સમાન છે. તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ અને આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $A_1$ અને $A_2$ છે. તેમાં સમાન દરે ઉષ્માના વહનના દર માટે જરૂરી સ્થિતિ ........છે.
$K_1 = K_2$
$K_1 A_1 = K_2A_2$
$\frac{{{K_1}}}{{{A_1}}}\,\, = \,\,\frac{{{K_2}}}{{{A_2}}}$
$\frac{{{K_1}}}{{\ell _1^2}}\,\, = \,\,\frac{{{K_2}}}{{\ell _2^2}}$
ગરમ પાણીથી ભરેલ ડોલનું પાણી $75°C$ થી $70°C$ સુધી ઠંડુ $T_1$ સમયમાં, $70°C$ થી $65°C$. $T_2$ સમયમાં અને $65°C$ થી $60°C$ $T_3$ સમયમાં થાય ત્યારે..
$27°C$તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા $10 J$ છે. જો કાળા પદાર્થનું તાપમાન $327°C $ વધારવામાં આવે તો પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જનનો દર ...... $J$ થશે.
બે સમાન પદાર્થના ગોળાઓની ત્રિજ્યા $1m$ અને $4m$ અને તાપમાન અનુક્રમે $4000 K$ અને $2000 K$ છે. તેમના દ્વારા વિકિરણ ઉર્જાનો ગુણોત્તર .....છે.
$k_1$ અને $k_2$ ઉષ્માવાહકતા, $A_1$ અને $A_2$ આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ ધરાવતી બે પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. બંનેની સંયુક્ત ઉષ્માવાહકતા $k$..........
બે ધાતુના બોલમાંથી એક ઘન અને બીજો પોલો છે. બંનેને $300°C$ તાપમાને ગરમ કરવામાં આવે છે અને સમાન પરિસરમાં ઠંડા પડવા દેવામાં આવે છે ત્યારે ઉષ્મા વ્યયનો દર .......થશે.