એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
$4 \,RT$
$15\, RT$
$9 \,RT$
$11\, RT$
કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $ \eta = \frac {1}{10}$ ઉષ્મા એન્જિન તરીકે રેફ્રિજરેટરમાં વપરાય છે.જો તંત્ર પર $10 J $ કાર્ય કરવામાં આવે,તો નીચા તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાંથી શોષાતી ઊર્જા __________ $\mathrm{J}$
એલ્યુમિનિયમ અને સ્ટીલના બનેલા બે સળિયાઓની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે તથા આ બંને સળિયાઓ એકબીજા સાથે જોડાઈને $(l_1 + l_2) $ લંબાઈનો એક સળિયો બનાવે છે. જો એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_a$ અને $\alpha_S$ હોય તથા જ્યારે બંને સળિયાના તાપમાન $t °C$ સુધી સમાન વધારવામાં આવે ત્યારે લંબાઈમાં થતા વધારા પણ સમાન હોય, તો $\frac{{{l_1}}}{{{l_1} + {l_2}}}\,\, = \,\,$......
ભઠ્ઠીનું તાપમાન $2000°C$ અને સ્પેક્ટ્રમમાં મહત્તમ તીવ્રતા $4000 Å$ છે. જો મહત્તમ તીવ્રતા $2000 Å$ હોય ત્યારે ભઠ્ઠીનું તાપમાન ...... $^oC$ ગણો.
લોખંડના એક બ્લૉકનું તાપમાન $t_1$ સમયમાં $100 °C$ થી $90 °C$, $t_2$ સમયમાં $90 °C$ થી $80 °C $ અને $t_3$ સમયમાં $80 °C$ થી $70 °C$ થાય છે, તો.....
જો કોઈ વાયુ માટે $\frac{R}{{{C_V}}} = 0.67,$ તો આ વાયુ .......