$2 kg$ અને $3 kg $ દળવાળા કણો $X-$ અક્ષ દિશામાં અનુક્રમે $3\,\, m/s$ અને $2\,\, m/s$ ના વેગથી ગતિ કરે છે, તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ........ $\mathrm{m/s}$ છે.
$5$
$1$
$0$
$2.4$
એક તકતી સરક્યા સિવાય અચળ વેગથી ગબડે છે, તો તેની કુલ ગતિઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે ?
ચાકગતિ કરતા ટેબલનો કોણીય વેગ '$\omega$' અને જડત્વની ચાકમાત્રા $I_1$ છે. $‘m'$ દળનો માણસ ટેબલના કેન્દ્ર પર ઉભો છે. જો માણસ ટેબલની ત્રિજ્યાની દિશામાં $r $જેટલું અંતર કાપે તો તેની અંતિમ કોણીય વેગ કેટલો થશે?
નિયમિત વર્તૂળાકાર તકતીમાંથી એક ચતુર્થ અંશ ભાગ કાપી લીધેલ છે. આ તકતીની ત્રિજ્યા $ R$ છે. અને કાપી નાંખેલા ભાગનું દળ $ M$ છે. તે વાસ્તવિક તકતીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર ચાકગતિ કરે છે. તેની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
આકૃતિમાં ત્રણ તકતી છે. જેમાં દળ $ M$ અને ત્રિજ્યા $R$ છે. આ તંત્રમાં $xx'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શોધો.
બોલ સરક્યા વિના ગબડે છે. બોલના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર તેની ચકાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો બોલની ત્રિજ્યા $R$ હોય ત્યારે તેની કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઊર્જા સાથે સંકળાયેલો હશે ?