બોલ સરક્યા વિના ગબડે છે. બોલના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર તેની ચકાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો બોલની ત્રિજ્યા $R$ હોય ત્યારે તેની કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઊર્જા સાથે સંકળાયેલો હશે ?
$\frac{{{K^2} + {R^2}}}{{{R^2}}}$
$\frac{{{K^2}}}{{{R^2}}}$
$\frac{{{K^2}}}{{{K^2} + {R^2}}}$
$\frac{{{R^2}}}{{{K^2} + {R^2}}}$
નીચેની આકૃતિમાં ત્રિકોણાકાર ફ્રેમની કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થશે ? [$AB < BC < AC$ આપેલ છે.]
સમાંતર અક્ષ પ્રમેય અનુસાર, $ I = I_C + Mx^2$ છે. નીચેનામાંથી $I $ વિરુદ્ધ $ X$ નો કયો આલેખ યોગ્ય છે ?
$M $ દળ અને $'r' $ ત્રિજ્યાની પાતળી વર્તૂળાકાર તકતી તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ચાકગતિ કરે છે. $m$ દળના ચાર પદાર્થ રિંગના પરસ્પર લંબ વ્યાસના અન્ય બિંદુ પર મૂકેલા છે. રિંગનો કોણીય વેગ ........ થશે.
સ્થિર સ્થિતિમાં રહેલ એક પૈડાંની બાહ્ય સપાટી ઉપર રહેલો એક કણ જમીન પરના બિંદુ $ P $ પર અકીને રહ્યો છે. જ્યારે આ પૈડું આગળની દિશામાં અડધું પરિભ્રમણ કરે,ત્યારે આ કણનું સ્થાનાંતર શોધો. (પૈડાંની ત્રિજ્યા $ = 5\ m )$
ટોર્ક આપવાથી પદાર્થનો કોણીય વેગ $\omega_1$ થી $\omega_2$ થાય છે. પ્રારંભિક ચકાવર્તનની ત્રિજ્યાથી અંતિમ ચકાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે ?