એક તકતી સરક્યા સિવાય અચળ વેગથી ગબડે છે, તો તેની કુલ ગતિઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે ?
$1/2$
$1/3$
$3/2$
$2/3$
પાતળો પોલો નળાકાર, ભ્રમણ કર્યા વગર $v$ વેગથી સરકે છે. તેટલી ઝડપથી સરક્યા વગર રોલિંગ કરે છે. તો બંને કિસ્સામાં મળતી ગતિઊર્જાનો ગુણોત્તર શોધો.
$R$ ત્રિજ્યાની એક ડીસ્કને $2R$ ત્રિજ્યાની મોટી ડીસ્કમાંથી દૂર કરવામાં આવે છે. જેમાં બંંને ડીસ્કના પરીઘ એક કેન્દ્રી છે. મોટી ડીસ્કથી નવી ડીસ્કનું દ્રવ્યમાન કેન્દ્ર $ R$ છે. તો $R $ ની કિંમત શોધો.
બળ $\overrightarrow F = (2\hat i - 3\hat j + 4\hat k\,)N$ દ્વારા ઉદગમ બિંદુ તરફ બિંદુ $\overrightarrow {r\,} = (3\hat i + 2\hat j + 3\hat k)\,m$ પર લાગતું ટોર્ક કેટલું થાય?
કણ $L$ કોણીય વેગમાનથી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે કોણીય વેગમાન ...... થશે ?
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે કઈ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે?