- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
$2$ મોલ ઓક્સીજન તથા $4$ મોલ આર્ગોનનું $T$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે બધા આંતરીક દોલનોને અવગણના પ્રણાલીની કુલ આંતરી ઊર્જા.....$?$
A
$4\,\, RT$
B
$15\,\, RT$
C
$9\,\, RT$
D
$11\,\, RT$
Solution
ઓક્સીજન દ્વિઆણ્વીય વાયુ છે બે મોલની ઊર્જા $= 2 \times 5/2 RT = 5RT$
ઓર્ગન એક આણ્વીય વાયુ છે એની આંતરિક ઊર્જા $4$ મોલ $= 4 \times 3/2 RT = 6 RT$
કુલ આંતરિક ઊર્જા $ = (6 + 5)RT = 11RT$
Standard 11
Physics